દસાડા તાલુકાના એક ગામમાં રહેતી પરણિતા થોડા દિવસો પહેલા કુદરતી હાજતે ગામની સીમમાં ગઈ હતી. તે દરમિયાન જીવણભાઈ ઉર્ફે લાલાભાઈ નશાભાઈ ઠાકોરે પરણિતાની એકલતાનો લાભ લઈ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પરણિતાને બાઈક પર બેસાડી ગામની સીમમાં લઈ જઈ જાતિ પ્રત્યે અપમાનિત કરી, ઢીકા પાટુનો મારમાર્યો હતો અને પરણિતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ભોગ બનનાર પરણિતાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…