Categories: Uncategorized

દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાએ ઝળહળતી સફળતા મેળવી

દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ જ્વલંત સફળતા

સુરેન્દ્રનગર: શ્રી દર્શન વિદ્યાલયમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કાનાણી જૈમિક મહેશભાઈએ રાજ્ય કક્ષાની ‘નેશનલ રૂરલ IT-ક્વિઝ’માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ ક્વિઝનું આયોજન ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ ને મંગળવારના રોજ કડી સર્વ વિદ્યાલય, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આશરે ૩૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધાત્મક માહોલમાં જૈમિક મહેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવ્યો છે. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે‌. વિદ્યાર્થી જૈમિકની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago