લખતર તાલુકાના કડુ ગામે શ્રી કડુ પ્રાથમિક શાળા ખાતે લખતર તાલુકા સી.આર.સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બજરંગપુરા, અણીયાળી, ઝમર, લરખડીયા, તરમણીયા, સદાદ, જુગતરામ દવે, માજીરાજબા પ્રાથમિક શાળા તથા રૂપાળીબા શાળા સહિત નવ શાળાના તેજસ્વી બાળકોએ જાતે બનાવેલી ગણિત વિજ્ઞાનની કૃતિઓ ખુબ સરસ રીતે રજૂ કરી હતી.જેનું સમગ્ર સંચાલન લખતર સી.આર.સી જૈમીનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.કૃતિના નિર્ણાયક તરીકે મોડલ સ્કૂલના શિક્ષક શ્રી ઋતુરાજ સિંહ ઝાલા અને પી.એમ પાટડીયા હાજર રહ્યા હતા.જુગતરામ દવે શાળા તેમજ કડુ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા કૃતિઓ નિહાળવામાં આવી હતી.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…