Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનન ઝડપાયું, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 10 November 2025
Chotila Prant raids illegal mining in Moldi, seizes valuables worth Rs 1 crore
 

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખનીજ ચોરી ચાલી રહી છે પરંતુ ચોટીલાના પ્રાંત અધિકારી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોટી મોલડી ગામે સરકારી ખરાબામાં ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને અંદાજિત એક કરોડ રૂપિયાનો મુદ્દા માલ ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના સરકારી સર્વે નંબર ૨૮૨ વાળી જમીનમાં આકસ્મિક રેડ પાડતા સદર જમીનમાં ગેરકાયદેસર રીતે તાસ ખનિજનું ખોદકામ કરતા નીચે મુજબના કુલ ૨ (બે) જેસીબી અને ૪ (ચાર) ટ્રેકટર (ટ્રોલી સાથે) ના જપ્ત કરવામાં આવ્યા.

Join Our WhatsApp Group

જપ્ત કરેલ મુદ્દામાલની વિગત : (૧) ૨ જેસીબી (૨) ૪ ટ્રેકટર

એમ મળી કુલ રૂ.૧,૦૦,૧૦,૦૦૦/- ( અંકે રૂપિયા એક કરોડ દસ હજાર પુરા) નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેવામાં આવ્યો.

આ ગેરકાયદેસર ખનિજ ખોદકામની પ્રવૃત્તિ મોહનભાઇ ટી. ડાભી, માજી. જિલ્લા પંચાયત સદસ્ય, હાલ રહે. અમદાવાદ તથા તેમના પુત્ર સંજયભાઇ મોહનભાઇ ડાભી હાલ રહે. અમદાવાદ વાળા દ્વારા કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવેલ છે, જેઓની સામે “The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 ના નિયમ ૨૧(૩) મુજબ વસુલાત કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી.

ટ્રેકટરના માલીક : (૧) ગોપાલભાઇ સોમાભાઇ ડાભી રહે મોટી મોલડી (૨) અમરશીભાઇ નાનજીભાઇ કુમારખાણીયા રહે. સુર્ય રામ૫રા (૩) નાથાભાઇ બિજલભાઇ મકવાણા રહે. રાજ૫રા (૪) સોમાભાઇ રામજીભાઇ ડાભી રહે. મોટી મોલડી

જેસીબી ના માલીક : (૧) ગોપાલ સોમાભાઇ ડાભી રહે. મોટી મોલડી (૨) વિકાસભાઇ હમીરભાઇ કુમારખાણીયા રહે. સુર્ય રામ૫રા

તમામ સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે સતત દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ખનીજ ચોરી હોય માટી ચોરી હોય અથવા રેતી ચોરી ઉપર દરોડા પાડી અને ખનીજ ચોરો ઉપર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે વધુ એક ચોટીલાના મોટી મોલડી ગામે ખનીજ ચોરો પર દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Illegal Mining (ગેરકાયદે ખનન)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, દૈનિક 100 ખેડૂતની મગફળી ખરીદાશે
Next: સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ

Related News

surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

surendranagarupdate1@gmail.com 11 July 2026
Absconding Accused in Liquor Cases for 8 Years Arrested from Chotila Highway

ચોટીલા હાઇવે પરથી દારૂના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 4 July 2026
Chotila than Brick Kiln Raid

ચોટીલામાં ગેરકાયદેસર ચાલતા 4 ઇંટવાડા સીલ કરાયા, રૂ. 95 લાખની ઇંટો અને માટી સીઝ

surendranagarupdate1@gmail.com 29 June 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add