Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરના કટુડા ગામે વીજબિલ ઉઘરાવા ગયેલ ટિમ પર હુમલો..

jeet 10 February 2026
20260210_111802_0000

સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજબીલ ન ભરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વીજબિલ ન ભરનાર વીજ કનેક્શન ધારકોના ઘરે જઈ અને ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના કટુડા ગામે દશરથસિંહ જામભા ઝાલા ના રહેણાંક મકાને પીજીવીસીએલ વિભાગની ટીમ બાકી બિલ ની રકમ વસૂલવા માટે ગઈ હતી.

જેમાં 17,099 રૂપિયા નો વીજબીલ વસુલાત કરવાનું હતું ત્યારે આ મુદ્દે પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર તેમજ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ નિકુલ ઈશ્વરભાઈ પટેલ અને લાઈનમેન યુનુસભાઇ કાસમભાઈ મકવાણા સહિતના કર્મચારીઓ વીજબિલની વસૂલાત માટે કટુડા ગામે દશરથસિંહ ઝાલા ના ઘરે પહોંચ્યા હતા.

Join Our WhatsApp Group

ત્યારે આ મુદ્દે મામલો ઘરમાં જવા પામ્યો હતો અને દશરથસિંહ ઝાલા ના રહેણાંક મકાને બિલના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા તે દરમિયાન પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓના હાથમાં રહેલી સ્લીપ બુક છીનવી લેવામાં આવી હતી અને ફરજમાં રૂકાવટ કરી અને અપશબ્દ કહેવામાં આવ્યા હતા. આ બિલના રૂપિયા નહીં આપવાના અને આ ઘરે જ આવો છો તેમ કહીને પીજીવીસીએલ વિભાગની ટીમ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અહીં આવશો તો હાથ પગ ભાંગી નાખવામાં આવશે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે સરકારી મહેન્દ્રા બોલેરો કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

ત્યારે આ અંગે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરી અને હુમલો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: PGVCL (પીજીવીસીએલ) PGVCL Drive (પીજીવીસીએલ ડ્રાઇવ)

Post navigation

Previous: Sayla: ક્વોરી ઉદ્યોગની હડતાલનો ચોથો દિવસ, 2500 ડમ્પરોના પૈડા થંભતા બાંધકામ ક્ષેત્રને મોટો ફટકો
Next: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ’ થિયરીની અટકળોથી દાવેદારોમાં ફફડાટ

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add