Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરના થાનમાં શિયાળાના પ્રારંભિક સમય જ તસ્કરો બન્યા બેફામ..

jeet 12 November 2025
Untitled design_20251112_105354_0000

અમરાપર – નવાગામ વચ્ચે આવેલ ત્રણથી વધુ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી..

તસ્કરોની ટોળકીનો આંતક – દુકાનોમાંથી રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓની ઉઠાતરી..

Join Our WhatsApp Group

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ..

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સતત બનતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં શિયાળાના ઠંડીનો લાભ લઇ અને તસ્કરો છે તે બેફામ બનતા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપર નવાગામ રોડ ઉપર ત્રણથી વધુ દુકાનોને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે.

અંદાજિત રૂપિયા 70 હજારથી વધુને રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે ત્યારે ઘટનાને લઈને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કેમેરામાં કેદ થયા છે તસ્કરોની ટોળકી દ્વારા દુકાનમાં ગેર કાયદેસર પ્રવેશ મેળવી અને ત્યારબાદ દુકાનોના તાળા તોડવામાં આવી રહ્યા છે જે રોકડ રકમ પડી છે તેની પણ ઉઠાંતરી કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે..

ઘટનાની જાણ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને જે ટોળકી દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કોના દ્વારા દુકાનોને ટાર્ગેટ બનાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે પરંતુ શિયાળાના ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોના આંતકથી લઇ વેપારીઓ પણ હવે પરેશાન બની રહ્યા છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લખતર ખાતે લુહાર સુથાર જ્ઞાતિનું સ્નહેમિલન કાર્યક્રમ યોજાયો
Next: ચુડા: ખાંડીયા ગામે રહેણાંક મકાનમાં ચોરી કરનાર ગામના જ બે શખ્સો ઝડપાયા

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add