Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોના વેચાણની રજૂઆત, ખંભાળિયા પોલીસને તપાસ સોંપાઈ

surendranagarupdate1@gmail.com 8 September 2026
Khambhalia Police team investigating drug prohibition case of Surendranagar

સુરેન્દ્રનગર (Surendranagar) શહેરી વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ (Drugs), ચરસ અને ગાંજા જેવા ઘાતક નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ગંભીર બાબતે જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના સુરેન્દ્રનગરમાં ન બને તે માટે બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

Join Our WhatsApp Group

આ મુદ્દે સ્થાનિક B-ડિવિઝન પોલીસ (B Division Police) સ્ટેશને અરજદાર અને જાગૃત નાગરિક જીગ્નેશ મેમકીયાને બોલાવીને પ્રાથમિક જવાબ નોંધ્યા હતા. ત્યારબાદ રેન્જ પોલીસ વિભાગ દ્વારા આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ ખંભાળિયા પોલીસ સ્ટેશનના PI સી.આર. રાણાને સોંપવામાં આવી છે.

હવે આ કેસ અંગે આગળની કાર્યવાહી દ્વારકા (Dwarka) જિલ્લાની ખંભાળિયા પોલીસ કરશે. તપાસ અધિકારી દ્વારા અરજદાર જીગ્નેશ મેમકીયાને 1 સમન્સ પાઠવીને 5 દિવસમાં ખંભાળિયા પોલીસ સ્ટેશન સમક્ષ હાજર રહી નશીલા પદાર્થોના વેચાણ અંગેનો વિસ્તૃત જવાબ લખાવવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ માટે અન્ય જિલ્લાની પોલીસને કામગીરી સોંપાઈ છે, પરંતુ સુરેન્દ્રનગરના સ્થાનિક રજૂઆતકર્તાઓને હવે જવાબ આપવા માટે ખંભાળિયા સુધી જવું પડશે. જેથી જાગૃત નાગરિકોને લાંબા થવાની સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા જાગી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Surendranagar B Division Police Station (સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન)

Post navigation

Previous: ધ્રાંગધ્રામાં અસામાજિક તત્વોનો ત્રાસ: વેપારી સાથે મારામારી કરી છરી બતાવી
Next: સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં દારૂડિયાઓનો આતંક: વેપારી પર હુમલો કરી બચકા ભર્યા

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add