Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર એસ.ટી વિભાગની દિવાળી પર્વને લઈ તિજોરી છલકાણી..

jeet 28 October 2025
Untitled design_20251028_221644_0000

સુરેન્દ્રનગર એસ.ટી વિભાગની દિવાળી પર્વને લઈ તિજોરી છલકાણી..

80 જેટલી એકસ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી..

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર એસ.ટી ડેપોને 8 લાખ થી વધુની આવક થઈ..

દિવાળીના પર્વને લઈ પેસેન્જર નો એસટી બસ સ્ટેન્ડ હોય અથવા તો રેલવે સ્ટેશન અને ટ્રાન્સપોર્ટ કરતી ખાનગી કંપનીઓ ની બસોના સંચાલન પર ઘસારો રહેતો હોય છે. ત્યારે દિવાળીના પર્વને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કારખાનાઓ તેમજ ખાનગી મોટી કંપનીઓ ફેક્ટરીઓમાં ફરજ બજાવતા મજૂરો પોતાના દેશ તરફ અને વતન તરફ પરત ફરતા હોય છે.

ત્યારે સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં પાંચ દિવસ સુધી મુસાફરોનો ઘસારો રહેતો હોય છે આ સંદર્ભે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને ટ્રાન્સપોર્ટની સુવિધા સરળ બને તે પ્રકારના પ્રયાસો સુરેન્દ્રનગર એસટી વિભાગના તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા.

અને દિવાળીના પર્વને લઈ સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અમદાવાદ ધંધુકા લીંબડી સુધી એસટી બસો દોડાવવામાં આવી હતી 80 જેટલી એક્સ્ટ્રા બસો નું સંચાલન કરી અને સુરેન્દ્રનગર એસટી ડેપોને 08 લાખથી વધુની આવક થઈ છે..

પાંચ દિવસ સુધી એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવ્યું હતું એસટી વિભાગના સ્ટાફમાં 160 થી વધુ કંડકટર ડ્રાઇવર પણ પોતાની ફરજ ઉપર એક્સ્ટ્રા બસો નું સંચાલન કરી અને લોકો સરળતાથી યાત્રા કરી શકે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેનું પરિણામ મુસાફરોને પણ ફાયદો થયો છે અને એસટી વિભાગની તિજોરી પણ છલકાઈ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વિચરતી જાતિના જરૂરિયાત મંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયુ.
Next: મુખ્ય 3 માંગણી સાથે સુરેન્દ્રનગરના મુળી ખાતે ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત..

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add