Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

રાજ્યમાં નવા 10,735 કતલખાના મંજૂર કરવાના નિર્ણય સામે સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ

surendranagarupdate1@gmail.com 17 August 2026
news (4)

Surendranagar Slaughterhouse Protest | રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 10,735 નવા કતલખાના ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાતા સમગ્ર ગુજરાતમાં જૈન સમાજ, જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

રાજ્યમાં હાલ 2,000 થી વધુ કતલખાના ચાલી રહ્યા હોવા છતાં નવા કતલખાનાઓને મંજૂરી અપાતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Group

આ નિર્ણયના સખત વિરોધમાં સુરેન્દ્રનગર ખાતે આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જૈન સમાજ, શાસન સેવા સમિતિ અને ગૌરક્ષકો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી.

રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવા કતલખાનાની મંજૂરીનો નિર્ણય તાત્કાલિક રદ કરવા અને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં નવા 10,735 કતલખાના મંજૂર કરવાના નિર્ણય સામે જૈન સમાજ અને જીવદયા પ્રેમીઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

આ ઉપરાંત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં RTI હેઠળ મળેલી માહિતી મુજબ એકપણ માંસ-મટનની દુકાનને શોપ એક્ટ લાયસન્સ અપાયું નથી. આમ છતાં પવિત્ર શ્રાવણ માસ, પર્યુષણ અને ચાતુર્માસ જેવા તહેવારોમાં પણ ખુલ્લેઆમ માંસનું વેચાણ થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.

આગામી 15 દિવસમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્યભરમાં જેલ ભરો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલામાં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રીના હસ્તે 10 ગરીબ પરિવારોને જમીનના અધિકારપત્રો સોંપાયા
Next: સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ભાજપની કેન્દ્રીય ટીમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add