Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલામાં ડુંગરો ખોદતા ભૂમાફિયાને પ્રાંત અઘિકારીએ દબોચ્યો, રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

User 3 5 May 2026
CHOTILLAA01

સુરેન્દ્રનગરના ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે કાંધાસર અને સાંગાણી વચ્ચેના ડુંગરાળ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે.

બાતમીના આધારે કરવામાં આવેલી આ રેઈડમાં ડુંગરોનું ખનન કરી તાસ કાઢતા 1 ડમ્પર, 1 એક્સક્વેટર મશીન અને કેરિયર સહિત કુલ રૂ. 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

આ કાર્યવાહી દરમિયાન નાના પાળીયાદના ભૂમાફિયા લાલા ભીમા જોગરાણાને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એક ચોંકાવનારું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે, જેમાં ઝડપાયેલ શખ્સ અન્ય વ્યક્તિને આ ગુનો પોતાના માથે લેવા અને પોલીસથી બચવા સૂચના આપી રહ્યો હતો.

પ્રશાસને આ મામલે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સહિતની કડક કાર્યવાહી હાથ ધરી છે. મોટા પાયે થયેલી આ કાર્યવાહીથી પંથકના અન્ય ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર: એસ.પી. પ્રેમસુખ ડેલુએ જમીન વિવાદમાં દિવ્યાંગ દંપતીને ઝડપી ન્યાય અપાવ્યો
Next: સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય જગદીશ મકવાણાના હસ્તે રૂ. 64 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

Related News

CHOTI HATYA N

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

User 3 11 May 2026
1776713997061

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

surendranagarupdate1@gmail.com 20 April 2026
image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

surendranagarupdate1@gmail.com 16 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add