Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર: ચૂંટણી પૂર્વે 6 PI ને મળ્યું નવું પોસ્ટિંગ, જિલ્લા પોલીસ વડાએ અલગ-અલગ સ્ટેશનોની જવાબદારી સોંપી

surendranagarupdate1@gmail.com 3 April 2026
surendranagar police

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી બદલીઓના પગલે અન્ય જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગર આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં આવી છે.

આ ફેરફારનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

Join Our WhatsApp Group

નવી નિમણૂકો મુજબ, (1) સુરતથી આવેલા જીતેન્દ્રસિંહ રાઠોડને આણંદપુર-ભાડલા (તા.ચોટીલા) (2) દાહોદથી આવેલા રાજેન્દ્રકુમાર બારૈયાને મુળી પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. (3) દાહોદથી બદલી થઈને આવેલા ગિરિરાજસિંહ પરમારને લીંબડી, (4) જ્યારે ભરૂચથી આવેલા ડેનિસ ક્રિશ્ચિયનને ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. (5) અમદાવાદ શહેરથી આવેલા હરદીપસિંહ જાડેજાને સુરેન્દ્રનગર B-ડિવિઝન અને (6) ભરૂચથી આવેલા વિજયસિંહને થાનગઢ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.

આ સાથે જ અત્યાર સુધી વધારાનો ચાર્જ સંભાળતા અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. (1) ધાંગધ્રા સીટીનો ચાર્જ PSI એન. એચ. ચુડાસમા પાસેથી, (2) થાનગઢનો ચાર્જ જે. એન. સોલંકી પાસેથી અને (3) લીંબડીનો ચાર્જ PSI એન. એ. ડાભી પાસેથી પરત લેવાયો છે. તમામ 6 નવા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતપોતાના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરજ સંભાળવા આદેશ અપાયા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dhrangadhra City Police Station (ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન) Limbdi Police Station (લીંબડી પોલીસ સ્ટેશન) Muli Police Station (મુળી પોલીસ સ્ટેશન) Surendranagar B Division Police Station (સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન) Thangadh Police station (થાનગઢ પોલીસ સ્ટેશન)

Post navigation

Previous: લખતરની તનમનીયા પ્રાથમિક શાળામાં ‘પ્રગતિ’ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ 18 કૃતિઓ રજૂ કરી
Next: થાનગઢ સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ: ગેસના ભાવ વધારા અને નવા સ્લેબ સામે ઉદ્યોગકારોનો વિરોધ

Related News

Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

surendranagarupdate1@gmail.com 1 September 2026
Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

surendranagarupdate1@gmail.com 1 September 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add