Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

user 2 2 April 2026
Surendranagar Update New Logo

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, લીંબડી અને ચુડા પંથકમાં GUVNL વિજીલન્સ દ્વારા વીજ ચેકિંગનો મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે.

જીયુવીએનએલની 50 જેટલી ટીમોએ વહેલી સવારથી જ આ વિસ્તારોમાં ધામા નાખ્યા હતા અને કુલ 618 ઘર વપરાશના વીજ જોડાણોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

Join Our WhatsApp Group

આ તપાસ દરમિયાન 113 કનેક્શનમાં વીજ ગેરરીતિ અને ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા કુલ 44.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને સાયલા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં 270 જોડાણોની તપાસ કરતા 45 કિસ્સાઓમાં વીજ ચોરી પકડાઈ હતી. સાયલા પંથકમાંથી જ માત્ર 16 લાખના વીજ બિલ ફટકારવામાં આવ્યા છે.

વન વિભાગ અને વિજીલન્સની આ આકસ્મિક કાર્યવાહીને કારણે વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહે તેવા એંધાણ મળી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલામાં ચૈત્રી પૂનમે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના દર્શન કર્યા
Next: સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી

Related News

Limbdi Police Raid and Seized Foreign Liquor Bottles in Jakhan Village

લીંબડીના જાખણ ગામે મકાનમાંથી રૂ. 4 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

surendranagarupdate1@gmail.com 25 August 2026
accident

લીમડી-અમદાવાદ હાઇવે પર કાર પલટી જતાં રાજકોટના આધેડનું મોત

surendranagarupdate1@gmail.com 24 August 2026
limbdi-fuel-theft-raska-canal-road-raid

લીંબડીના રાસ્કા કેનાલ રોડ પર ટેન્કરમાંથી ડીઝલ કેરબામાં ભરતા 4 શખ્સ પકડાયા

surendranagarupdate1@gmail.com 24 August 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add