Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સમયસર નિદાન જ કેન્સરનો રામબાણ ઇલાજ: સુરેન્દ્રનગર નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

jeet 12 October 2025
20251012_192323_0000

સમયસર નિદાન જ કેન્સરનો રામબાણ ઇલાજ: સુરેન્દ્રનગર નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન

Join Our WhatsApp Group

વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનુ સંયુક્ત આયોજન

સુરેન્દ્રનગર : કેન્સર એક એવો ગંભીર રોગ છે જેમાં સમયસર નિદાન સારવાર કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે. આજ ઉદ્દેશ્ય સાથે, ૬૨ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે એક નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ગંભીર બીમારીઓના અન્ય ચેકઅપના 3 હજારથી 5 હજાર જેટલો ખર્ચ થતો હોયછે જે આ કેમ્પમા વિનામૂલ્યે કરવામા આવશે ૧૩ ઓક્ટોબરને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સુરેન્દ્રનગર ખાતે આવેલી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં યોજાશે.

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની પહેલથી યોજાઈ રહેલા આ કેમ્પમાં પરિવારજનો જો કોઈને પણ પોતાનું ચેકઅપ કરાવવા ઈચ્છતા હોય તો, સરળતા અને સુગમતા જાળવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. રસ ધરાવતા લોકોએ રજિસ્ટ્રેશન માટે આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને વહેલી તકે નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે. જેથી લોકો સમયસર નિદાનની આ મહત્વપૂર્ણ સેવાનો લાભ લઈ શકે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શહેરના 80 ફુટ રોડ પરના 2790 મીટરના રોડનુ 3.77 કરોડના ખર્ચે કામગીરી શરુ કરાઇ
Next: દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add