#સાયલા#સુરેન્દ્રનગર#LCB#જુગાર

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન હેઠળ આવતા શેખડોદ ગામે જુગારધારા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં…

5 days ago