#લીંબડી #મુળી#પોલીસ#પ્રોહિબિશન

લીંબડી અને મુળી પોલીસ મથકના 2 નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે અલગ-અલગ ગુનામાં નાસતા-ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન, પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા…

2 weeks ago