#મુળી#એમ્બ્યુલન્સ#સુરેન્દ્રનગરઅપડેટ

મુળીના કળમાદમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાંથી 108 ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. મૂળીના કળમાદ વાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય સગર્ભા…

2 weeks ago