#ધ્રાંગધ્રા#કોંઢગામ#પાવરગ્રીડકંપની#ખેડૂતો

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો આક્રોશ: 12 મુદ્દાની માંગ સાથે આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આગામી સમયમાં તાલુકાના…

2 weeks ago