#સુરેન્દ્રનગર# જમીન #વિદેશી#બુટલેગરોદારૂ

સુરેન્દ્રનગર: કૃષ્ણનગરમાં જમીન નીચે ખાડો ખોદી છુપાવેલો રૂ. 2.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર શહેરમાં વિદેશી દારૂના વેચાણ અંગે સ્થાનિકોની સતત ફરિયાદો બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસે…

2 weeks ago