સુરેન્દ્રનગર શહેરની 100 થી વધુ શાળા સ્કુલના વિર્ધાર્થીઓએ દેશને મજબુત કરવા 5000 પોસ્ટકાર્ડ લખ્યા
હરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશી અભીયાનનુ યુધ્ધના ધોરણે કામકાજ શરુ
સુરેન્દ્રનગર મનપા અને શિક્ષણ વિભાગ દ્રારા આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશને મજબુત બનાવવા અને આપણા લોકોની મહેનતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા શહેરની 100 થી વધુ સરકારી પ્રાઇવેટ સહીતની સ્કુલોમા વિર્ધાર્થીઓને દેશ મજબુત બનાવવા માટેની પહેલ કરી હતી આ અભીયાનમા ધોરણ 6 થી 8 ના તમામ સમાજના વિર્ધાર્થીઓ પણ તનમન અને ધનથી જોડાઈને અભીયાન ને ઉપાડી લયને પોતાના સ્નેહી સ્વજનોને પોસ્ટકાર્ડ થકી સ્વદેશી વસ્તુઓ વાપરવા અને એના ઉપયોગ થકી દેશને મજબુત કરવાનુ આહવાન વિર્ધાર્થીઓ એ કર્યુ હતુ સાથોસાથ વિર્ધાર્થીઓએ પોતાના માતાપિતા અને આજુબાજુ રહેતા લોકોને પણ આ અભિયાનમા જોડાવા અને આપણી માતૃભુમીને આર્થિક સધ્ધર બનાવવા માટેની પહેલ પણ કરી હતી વિર્ધાર્થીઓએ જાતે પોસ્ટ ઓફીસ જયને તમામ પોસ્ટકાર્ડ પોતાના સ્નેહીજનોને મોકલ્યા હતા
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…