Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે લીંબડી તાલુકાના રળોલ ગામે (Ralol Village, Ta. Limbdi ) પગીવાસમાં દરોડો પાડ્યો હતો.
જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમી રહેલા 7 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ 22,400 રૂપિયા અને 35,000 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન મળી કુલ 57,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, સ્થાનિક પાણશીણા પોલીસ ઊંઘતી રહી અને એલસીબીએ દરોડો પાડી જુગારધામ પકડી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પકડાયેલા આરોપી
Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…
GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…
PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…
Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…
Chemical Theft Scam | સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં અને…