Nilgai Calf Rescue | ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના રાજચરાડી (Rajcharadi) ગામની સીમમાં ખેતરની ફરતે મૂકેલા ઝાટકા મશીન (Shock Machine) ના તારમાંથી ઇલેક્ટ્રિક કરંટ લાગતા રોઝડાનું (Nilgai) એક નાનું બચ્ચું તેની માતાથી વિખૂટું પડી ગયું હતું.
આ ઘટના બાદ અબોલ બચ્ચું ગભરાઈને સીમમાં એકલું અટવાઈ ગયું હતું. સ્થાનિક એડવોકેટ હિતેશ ચાવડા અને જાગૃત ગ્રામજનોની નજર પડતાં તેમણે તુરંત વન વિભાગ (Forest Department) ને જાણ કરી હતી.
વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 1 બચ્ચાને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધું હતું. પ્રાથમિક સારવાર આપી બચ્ચાને વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે સોંપવામાં આવ્યું હતું. સમયસર કામગીરીથી અબોલ વન્યજીવનો જીવ બચી જતાં લોકોએ રાહત અનુભવી છે.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…