Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડીમાં વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપવા PGVCLની મેગા ડ્રાઈવ

user 2 14 March 2026
લીંબડીમાં વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપવા PGVCLની મેગા ડ્રાઈવ

લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં PGVCL તંત્ર દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આકરી કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. આગામી 17 માર્ચ 2026 ના રોજ લીંબડી શહેર સહિત તાલુકાના ભલગામડા, શિયાણી, ભોયકા, પાણશીણા, સૌકા, અંકેવાળીયા અને સમલા સહિતના અનેક ગામોમાં માસ ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે.

આ અભિયાન હેઠળ જે ગ્રાહકોના વીજ બિલ બાકી હશે, તેમના કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર સ્થળ પર જ કાપી નાખવામાં આવશે.

Join Our WhatsApp Group

મહત્વની વાત એ છે કે, આ ડ્રાઈવ દરમિયાન સ્થળ પર બિલની રકમ સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ ગ્રાહકનું કનેક્શન કપાઈ જશે, તો તેમણે વીજ જોડાણ ફરી શરૂ કરાવવા માટે કચેરીએ જઈને જૂની બાકી રકમની સાથે રી-કનેક્શન ચાર્જ પણ ચૂકવવો પડશે. PGVCL દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુશ્કેલીથી બચવા માટે તાત્કાલિક ઓનલાઈન અથવા નજીકની વીજ કચેરીએ જઈને બિલની ચુકવણી કરી દે, જેથી તેમનો વીજ પ્રવાહ અવિરત ચાલુ રહી શકે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણઃ શિયાણીપોળ પાસેથી છરી સાથે શખસ પકડાયો
Next: લીંબડીમાંથી 27 વર્ષીય યુવાન ગુમ: માહિતી આપનારને ઇનામની જાહેરાત

Related News

લીંબડી પોલીસ સ્ટેશનમાં ‘અરજી મેળો’ યોજાયો: વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ

લીંબડી પોલીસ સ્ટેશનમાં ‘અરજી મેળો’ યોજાયો: વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ

user 2 20 March 2026
લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

user 2 20 March 2026
Surendranagar Update New Logo

લીંબડીમાં વ્યાજખોરે પગ ભાંગી નાખવાની ધમકી આપતા ફરિયાદ

user 2 20 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add