Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

બેફામ ડમ્પર ચાલકોનો આતંક: લીંબડી સર્કલ પાસે બાઈક સવારને અડફેટે લઈ ચાલક ફરાર

jeet 12 December 2025
Untitled design_20251212_100139_0000

સુરેન્દ્રનગર જિલ્લામાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પર ચાલકોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. 12 December 2025ના રોજ લીંબડી સર્કલ નજીક એક બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને જોરદાર અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Join Our WhatsApp Group

અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક વેપારીઓ અને અન્ય વાહન ચાલકોએ તાત્કાલિક એકઠા થઈ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ લીંબડી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં દર 24 કલાકે ડમ્પર દ્વારા નાના વાહનોને હડફેટે લેવાની ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Accident (અકસ્માત) Dumper (ડમ્પર )

Post navigation

Previous: થાનના ભાડુલા વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર દરોડા
Next: ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવળીની પદ્ધતિ લુપ્ત થવાને આરે

Related News

લીંબડી પોલીસ સ્ટેશનમાં ‘અરજી મેળો’ યોજાયો: વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ

લીંબડી પોલીસ સ્ટેશનમાં ‘અરજી મેળો’ યોજાયો: વ્યાજખોરી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ

user 2 20 March 2026
લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

user 2 20 March 2026
Surendranagar Update New Logo

લીંબડીમાં વ્યાજખોરે પગ ભાંગી નાખવાની ધમકી આપતા ફરિયાદ

user 2 20 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add