Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને સહાયક સાધનોનું વિતરણ

jeet 25 November 2025
20251125_082832_0000

સુરેન્દ્રનગર : સાયલા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ તાલુકાના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સહાયક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને વ્હીલચેર, ટ્રાયસિકલ, સિલાઈ મશીન સહિતના જીવન-જરૂરી સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

માનવસેવાના આ ઉમદા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના દિવ્યાંગ સમાજ સેવિકા દેપાળા સીતાબેન અને રાજેશભાઈએ સંસ્થા સાથે સંકલન સાધીને તાલુકાના લાભાર્થીઓ માટે પાંચ જેટલી ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Group

આ સહાય મળવાથી દિવ્યાંગ ભાઈઓ-બહેનોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને સુવિધાનો સંચાર થયો છે. ટ્રસ્ટના આ પ્રયાસથી દિવ્યાંગોને સમાજમાં સન્માનભેર અને સ્વાવલંબી જીવન જીવવામાં મોટી મદદ મળી રહેશે. માનવતાના આ કાર્યને સૌએ બિરદાવ્યું હતું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચુડા: ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સો ઝડપાયા
Next: સુરેન્દ્રનગર માં મૃતક પિતાની ઈચ્છા પુત્રએ પુરી કરી..

Related News

sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

surendranagarupdate1@gmail.com 22 March 2026
સુદામડા ખનન કૌભાંડમાં ત્રણ ભૂ-માફિયાઓના નામ ખુલ્યા

સુદામડા ખનન કૌભાંડમાં ત્રણ ભૂ-માફિયાઓના નામ ખુલ્યા

user 2 19 March 2026
સાયલા: ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા

સાયલા: ચોરવીરામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા

user 2 19 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add