Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણના ખોજ વિસ્તારમાં રૂ. 40 લાખના ખર્ચે 700 મીટરના સીસી રોડનું ખાતમૂહૂર્ત

surendranagarupdate1@gmail.com 8 November 2025
Foundation stone of 700 meters CC road laid at a cost of Rs. 40 lakhs in Khoj area of ​​Wadhwan

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૩માં વઢવાણ ખોજના કબ્રસ્તાનથી ગણપતિ મંદિર સુધીના રૂપિયા ૪૦ લાખના ખર્ચે ૭૦૦ મીટર લાંબા સીમેન્ટ કોંક્રીટ (સીસી) રોડના નિર્માણ કાર્યનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

Foundation stone of 700 meters CC road laid at a cost of Rs. 40 lakhs in Khoj area of ​​Wadhwan

આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે યોજાયો હતો. વોર્ડના કોર્પોરેટર જગદીશભાઈ દલવાડી કાંતીભાઇ માસ્તર સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વઢવાણ વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી રાહ જોવાતી માંગણીને પૂર્ણ કરવા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ રોડથી સ્થાનિક રહેવાસીઓને આવન-જાવનમાં સરળતા મળશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રોડનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઈજનેરી વિભાગ દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: MLA Jagdish Makwana (ધારાસભ્ય જગદીશ મકવાણા) Wadhwan (વઢવાણ)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં આગમન સાથે ભાજપના પ્રદેશ પ્રમુખે સૌથી પહેલા જગતના તાતની મુલાકાત લીધી
Next: લીંબડીના 13 ગામોમાં એક સાથે PGVCL વિભાગ દ્વારા મેન્ટન્સ શરૂ કરવામાં આવ્યું

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
surendranagar-sakhi-centre-reunites-jharkhand-girl

સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરે ઝારખંડની દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

surendranagarupdate1@gmail.com 29 June 2026
મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add