Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ‘સેવા સેતુ’ કેમ્પ યોજાયો: 2200થી વધુ નાગરિકોને સ્થળ પર જ લાભ મળ્યો

surendranagarupdate1@gmail.com 25 September 2026
Surendranagar Municipality Seva Setu Camp Jintan Road

Seva Setu Camp | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીનતાન રોડ સ્થિત ઉત્તર ઝોન કચેરી ખાતે જનકલ્યાણકારી ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશિષ્ટ કેમ્પનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અને જરૂરી દાખલાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો.

Join Our WhatsApp Group

આ કાર્યક્રમમાં 2200 થી વધુ ઉત્સાહી લાભાર્થીઓએ હાજરી આપીને વિવિધ નાગરિક સેવાઓનો સીધો લાભ મેળવ્યો હતો.

આ સેવા સેતુ કેમ્પ દરમિયાન ટેક્સ વિભાગની કામગીરી, જન્મ-મરણના દાખલા, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, કાર્ડ સુધારા-વધારા, એસ.ટી. બસ પાસ, વૃદ્ધ સહાય અને રેશનકાર્ડને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તંત્રના આ પ્રજાલક્ષી અભિગમથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મળી હતી. અધિકારીઓએ નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાપાનેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Nikhil Champaneri (નિખિલ ચાંપાનેરી) Rakesh Rathod (રાકેશ રાઠોડ) Smita Raval (સ્મિતા રાવલ) SNMC Commissioner SNMC Deputy Mayor SNMC Mayor SNMC Standing Committee Chairman

Post navigation

Previous: સુરેન્દ્રનગર-ધંધુકા રૂટની એસ.ટી. બસમાંથી મુસાફરના 11.75 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી
Next: ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add