Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

બહુચરાજી ફોરલેન હાઇવેના કામમાં નડતરરૂપ વીજપોલ હટાવવા કલેક્ટરનો પીજીવીસીએલને આદેશ

User 3 20 May 2026
PGVCLL

ગુજરાત સરકાર દ્વારા 856 કરોડ રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગરના દૂધરેજથી બહુચરાજી સુધીનો ફોરલેન હાઇવે બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, હાઇવે પર નડતરરૂપ વીજપોલ હટાવવાની ધીમી કામગીરીને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે.

કોન્ટ્રાક્ટર એજન્સીએ રજૂઆત કરી હતી કે, 2 વર્ષ પહેલાં 6 કરોડ રૂપિયાનો ચાર્જ ભર્યો હોવા છતાં વીજ વિભાગે હજુ સુધી કામ પૂરું કર્યું નથી. હાઇવે પર કુલ 759 વીજપોલમાંથી 448 હટાવી લેવાયા છે.પરંતુ 200થી વધુ થાંભલાઓ હજુ પણ બાકી છે.જેના લીધે કામગીરી અટકી પડી છે.

Join Our WhatsApp Group

આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરે પીજીવીસીએલ (PGVCL) વિભાગને આગામી 1 મહિનાની અંદર તમામ બાકી રહેલા વીજપોલ તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક આદેશ આપ્યો છે.જેથી હાઇવેનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: #બહુચરાજી #વીજપોલ#કલેક્ટર#પીજીવીસીએલ

Post navigation

Previous: સુરેન્દ્રનગર: કૃષ્ણનગરમાં જમીન નીચે ખાડો ખોદી છુપાવેલો રૂ. 2.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Next: સુરેન્દ્રનગર: પીપળી ગામે રામદેવપીર મંદિર પાસે મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add