Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં રાજકોટ બાયપાસ રોડ પર ટ્રાફિકજામ થતા 2 કલાક સુધી હાઇવે બ્લોક, હજારો વાહનો ફસાયા

jeet 27 October 2025
Untitled design_20251027_113525_0000

તહેવાર સમયે સમયે જ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ત્રસ્ત..

રાજકોટ બાયપાસ રોડ પર ટ્રાફિકજામ થતા 2 કલાક સુધી હાઇવે બ્લોક. હજારો વાહનો ફસાયા..

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર દૂધની ડેરીનો પુલ પણ બંધ કરવાની સર્જાઈ નોબત..

પોઈન્ટ પર ટ્રાંફિક પોલીસ પોઇન્ટ ઉપર સમયસર હાજર ન રહેતા સર્જાઈ પરિસ્થિતિ.

સુરેન્દ્રનગર શહેરમાં તહેવાર સમયે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ત્રસ્ત બની ગઈ છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા માં શહેરી વિસ્તારમાં પસાર થતો રાજકોટ બાયપાસ રોડ બે કલાક સુધી વાહનો ફસાઈ જવા પામ્યા છે અને ચક્કાજામ થઈ જવા પામ્યો છે ખાસ કરીને ગણપતિ ફાટસર વિસ્તારમાં રાજકોટ બાયપાસ રોડ પસાર થઈ રહ્યો છે પરંતુ ત્યાં ટ્રાફિક પોઇન્ટ હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવું પડ્યું છે

તહેવાર સમયે જ હાલમાં ચોટીલા જતા તમામ વાહનો અને ફોરવીલ કાર ડમ્પરો મોટરસાયકલો ત્યાંથી પસાર થતા હોય છે પરંતુ સમયસર ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસના જવાનો હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહી જવા પામ્યો હતો અને કલાકો સુધી વાહન ચાલકો ફસાઈ જવા પામ્યા હતા જોકે આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી અને ત્યારબાદ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક જવાનો પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

પરંતુ તહેવાર સમયે જ બે કલાક સુધી વાહન ચાલકોને ટ્રાફિક ઉપર ફસાવું રહેવું પડે તે કપરી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી આ સંદર્ભે પોલીસ કર્મચારી યુવરાજસિંહ ખવડ સહિતના ટ્રાફિક પોલીસ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જો કે અધિકારી નો સંપર્ક કરવામાંવ્યા બાદ પોલીસ પહોંચી હતી. અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ તહેવાર સમયે શરૂ કરવામાં આવ્યું હતો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શ્રી સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ ખોડુ દ્વારા નવમો ઈનામ વિતરણ સમારોહ યોજાયો
Next: કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલ થી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add