Latuda Village (Ta. Wadhwan) લટુડા ગામ (તા.વઢવાણ)

વઢવાણના બાકરથળીથી લટુડા વચ્ચે 60 લાખના ખર્ચે બનેલો પુલ 22 મહિનામાં તૂટ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા વિકાસકામોમાં લોટ પાણી ને લાકડા જેવી નબળી કામગીરી સામે આવી રહી છે. વઢવાણ તાલુકાના બાકરથળી…

1 week ago