Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણના વસ્તડી પાસે ટેન્કરમાંથી રૂ. 95 લાખનો દારૂ ઝડપાયો

user 2 5 April 2026
surendranagar-police-seized-95-lakh-liquor-from-tanker-vastadi-highway

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં છુપાવેલું દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડયું છે. પોલીસે રૂ.1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ચાલકની અટકાયત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય બની છે, ત્યારે જોરાવરનગર પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી રેડ પાડી છે. એએસપી ની ટીમે બાતમીના આધારે વસ્તડી નજીક ભવાનીધામ લખતડીપરાના પાટિયા પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ટેન્કર (એમએસ-૦4-ઈબી-6326) ને અટકાવ્યું હતું.

Join Our WhatsApp Group

ટેન્કરની તલાશી લેતા તેમાંથી રૂ.95.94 લાખની કિંમતની વિવિધ બ્રાન્ડની 7,38૦ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના ઘેવરચંદ બિશ્નોઈની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ગોવાથી માલ ભરી આપનાર ‘પ્રસાદ’ નામના શખ્સનું નામ ખુલ્યું છે. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ રૂમ નાનો પડયો હતો, જેના કારણે અંતે દારૂની બોટલો મહિલા લોકઅપમાં રાખવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આ આખા નેટવર્ક પાછળ રહેલા અન્ય બુટલેગરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Joravarnagar Police Station (જોરાવરનગર પોલીસ સ્ટેશન) Liquor Raid (દારૂ રેડ)

Post navigation

Previous: ચુડાના ચચાણામાં તળાવમાં નાહવા પડેલા 14 વર્ષના કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત
Next: સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

Related News

Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

surendranagarupdate1@gmail.com 5 April 2026
સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

user 2 5 April 2026
local-body-elections-jagdish-makwana-memka-meeting

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મેમકા જિલ્લા પંચાયત સીટના કાર્યકરોની મહત્વની બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 March 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add