Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ

user 2 24 March 2026
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ

સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં જ ઉપલબ્ધ એવી Robotic Surgery અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સુવિધાઓ હવે ઝાલાવાડના દર્દીઓ માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની છે.

આ નવા વિભાગોનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં 600 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક તપાસ અને દવાઓનો લાભ લીધો હતો.

Join Our WhatsApp Group

હોસ્પિટલના ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ ટેકનોલોજી દ્વારા ગોઠણના ઓપરેશનમાં 100% ચોકસાઈ અને ઝડપી રિકવરી મેળવી શકાય છે. આ ઉપરાંત, RIRS લેસર ટેકનોલોજી દ્વારા પથરીની સારવાર કોઈપણ કાપકૂપ વગર શક્ય બનશે.

ટ્રસ્ટી ડી.વી. શાહના સહયોગથી પ્રથમ 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી હવે સુરેન્દ્રનગરના દર્દીઓએ ગંભીર બીમારીઓની સારવાર માટે અમદાવાદ કે રાજકોટ સુધી લંબાવવું નહીં પડે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડીના રળોલ ગામે 12.40 લાખ લીટર ક્ષમતા ધરાવતા સમ્પનું ખાતમુહૂર્ત
Next: મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

Related News

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

user 2 24 March 2026
મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

user 2 24 March 2026
Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026

Recent Post

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

24 March 2026
મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

24 March 2026
સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ

સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ

24 March 2026
લીંબડીના રળોલ ગામે 12.40 લાખ લીટર ક્ષમતા ધરાવતા સમ્પનું ખાતમુહૂર્ત લીંબડીના રળોલ ગામે 12.40 લાખ લીટર ક્ષમતા ધરાવતા સમ્પનું ખાતમુહૂર્ત

લીંબડીના રળોલ ગામે 12.40 લાખ લીટર ક્ષમતા ધરાવતા સમ્પનું ખાતમુહૂર્ત

23 March 2026
સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add