Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેંગ્યુ મેલેરિયાના પોઝિટિવ કેસોમાં વધારો.

jeet 4 November 2025
Untitled design_20251104_100023_0000

24 કલાકમાં 6 જેટલા ડેંગ્યુ અને મેલેરિયાના કેસો દાખલ..

આરોગ્ય વિભાગે 10 થી વધુ ટિમો કામેં લગાવી..

Join Our WhatsApp Group

ફોગિંગ અને સ્પ્રે છટકાવની કામગીરી શરૂ કરવામાં આવી.

માવઠા બાદ રોગચાળો ફાટી નીકળ્યો..

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે માવઠાના વરસાદ બાદ હવે ડેન્ગ્યુ મેલેરિયા શરદી ઉધરસ તાવ ના કેશોની સંખ્યામાં વધારો થયો છે છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છ જેટલા ડેન્ગ્યુ મેલેરિયાના પોઝિટિવ કેસો દાખલ થયા છે જેને લઇને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે અને આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાવી અને મચ્છરનો ઉપદ્રવ ઘટે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા 10 જેટલી ટીમો ફોગિંગ તેમજ સર્વેલાન્સ અને પ્રે છંટકાવની કામગીરી માટે મેદાનને ઉતારવામાં આવી છે હાલની પરિસ્થિતિમાં માવઠાનો વરસાદ છેલ્લા પાંચ દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહ્યો છે ત્યારે ખુલ્લામાં પડેલા પાત્રો ટાયરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે જેને લઇને ડેન્ગ્યુ ના મચ્છરોનો ઉપદ્ર વધી રહ્યો છે સામે શહેરી વિસ્તારોમાં ઠેરઠેર જગ્યાઓ ઉપર ગંદકી હોવાના કારણે મેલેરિયાના મચ્છર નો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.

કરે છેલ્લી 24 કલાક માટે 6 પોઝિટિવ કેસ દાખલ થતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે હાલના તબક્કામાં આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે જઈ અને પુરા નું ચેકિંગ કરી રહી છે આ ઉપરાંત ભોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જ્યાં ડેન્ગ્યુ મેલેરીયા ના કેશો દાખલ થયા છે ત્યાં આજુબાજુના ઘરોમાં તપાસ કામગીરી હાથ ધરી અને ભરેલા પાણીના કુંડા અથવા તો ટાયરોમાં ભરાયેલા પાણી દૂર કરવાની તેમજ ડેન્ગ્યુ જે પોરા માંથી જન્મે છે તે હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

હજુ પણ વરસાદી વાતાવરણ સક્રિય છે રોગચાળો ફાટી નીકળવાની દેશ જ સર્જાય છે ત્યારે ડેન્ગ્યુ મેલેરિયાના કેસો તો દાખલ થાય છે પરંતુ શરદી ઉધરસ તાવ અને ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે છેલ્લી 24 કલાકની OPD સિવિલ હોસ્પિટલની 600 થી વધુ દર્દીઓની નોંધાઈ છે અત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ એ પણ રોગચાળો ફાટી નીકળતા દવા છંટકાવવાને ફોગિંગ ની કામગીરી શરૂ કરી છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના વસ્તડી પુલનું કામ ખાતમહુર્ત બાદ છેલ્લા 4 મહિના થી બંધ હાલતમાં.
Next: સુરેન્દ્રનગરમાં આગમન સાથે ભાજપના પ્રદેશ પ્રમુખે સૌથી પહેલા જગતના તાતની મુલાકાત લીધી

Related News

Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026
Surendranagar Update New Logo

પાટડીઃ 9 વર્ષની બાળકીની છેડતી કરનાર 55 વર્ષીય નરાધમને 5 વર્ષની કેદ

user 2 11 January 2026
Untitled design_20251212_100556_0000

સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી..

jeet 12 December 2025

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add