Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધાંગધ્રાની કુડા ચોકડી પાસેથી ₹9.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો: LCB એ દારૂ ભરેલી કાર પકડી

surendranagarupdate1@gmail.com 3 April 2026
dhrangadhra-kuda-chokdi-english-liquor-seized-lcb-raid-2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની હેરાફેરી વિરુદ્ધ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લાલ આંખ કરી છે. ધાંગધ્રા તાલુકાના કુડા ચોકડી પાસે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વેગનઆર કારને અટકાવી તલાશી લેવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 2448 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા દારૂના આ જથ્થાની કિંમત અંદાજે 5,32,128 રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે હેરાફેરીમાં વપરાયેલી 4,00,000 રૂપિયાની કાર સહિત કુલ 9,32,128 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

આ મામલે પોલીસે પાટડી તાલુકાના હિંમતપુરા ગામના રાહુલ ઉર્ફે ભૂરો રમેશભાઈ મહાલીયા તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે અજાણ્યા ઇસમો અને ગાડીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ મોટી સફળતા મળી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Kuda Chokdi (કુડા ચોકડી) surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: મુળી-ટીકર રોડ પર રેલવે ફાટકથી વાહનચાલકો પરેશાન, અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ
Next: મુળીમાં ખેડૂતો ‘ખેડૂત પેનલ’ બનાવી ભાજપ-કોંગ્રેસ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે

Related News

ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

surendranagarupdate1@gmail.com 5 April 2026
ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

user 2 4 April 2026
dhrangadhra-bjp-vavdi-village-meeting-local-elections

ધ્રાંગધ્રાના વાવડી ગામે ભાજપની સંગઠનાત્મક બેઠક: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ

surendranagarupdate1@gmail.com 2 April 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add