Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રામાં કારખાના બહાર પાર્ક કરેલું બાઈક ચોરાયું

user 2 11 March 2026
Bike Theft

Bike Theft

Dhrangadhra Bike Theft | ધ્રાંગધ્રા શહેરમાં વાહન ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં વધુ એક કિસ્સો રેલવે કોલોની વિસ્તારમાં સામે આવ્યો છે. રેલવે કોલોની નજીક રહેતા અરુણભાઈ મેતાજીભાઈ સાંઢીયા ગત સવારે પોતાનું બાઈક લઈને ઉમા ટ્રાન્સફોર્મર કારખાને નોકરી પર ગયા હતા. તેમણે પોતાનું બાઈક કારખાનાની બહાર પાર્ક કર્યું હતું, પરંતુ અંદાજે 11:00 વાગ્યાના સુમારે જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમનું બાઈક ગાયબ હતું.

અરુણભાઈએ આસપાસના વિસ્તારમાં બાઈકની સઘન શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે બાઈક ચોરી થયું હોવાનું જણાતા તેમણે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દસાડાના સાવડા ગામના પાટિયા પાસેથી 5.16 લાખના દારૂ ઝડપાયો
Next: રતનપરમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર ચાર શખ્સનો હુમલો

Related News

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

user 2 22 March 2026
surendranagar-dhangadhra-road-katuda-triple-accident-news

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર કટુડા નજીક ત્રિપલ અકસ્માત: 2ના મોત, 6ને ઈજા

user 2 22 March 2026
Surendranagar Update New Logo

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર પર કબજો કરનારને તલાટી દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add