Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રકારના કેન્સર પીડીતો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

jeet 13 October 2025
Untitled design_20251013_212822_0000

સુરેન્દ્રનગરમાં વિવિધ પ્રકારના કેન્સર પીડીતો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Join Our WhatsApp Group

પ્રજાને સુવિધાઓ આપવામા ધારાસભ્ય અવ્વલ રહ્યા સાથોસાથ આરોગ્યની પણ ચિંતા કરી

સુરેન્દ્રનગર : મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ અને અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાના સહયોગથી નિ:શુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં 250થી વધુ બહેનો અને ભાઈઓએ કેન્સરની તપાસ માટે એડવાન્સ રજીસ્ટ્રેશન અને સ્થળ પર આવીને નામ લખાવીને ચેકઅપ કરાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ કેન્સર હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નિષ્ણાંત ડોક્ટરોની ટીમે આ કેમ્પમાં દર્દીઓ ને તપાસ્યા હતા.

કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને નિ:શુલ્ક તપાસ ઉપલબ્ધ કરાવવાનો હતો જો કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ કે કેન્સરના દર્દી જેવું લક્ષણ જણાશે, તો તેમને અમદાવાદ ખાતે આયુષ્માન કાર્ડના માધ્યમથી નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ડૉ. શશાંક પંડ્યા અને તેમની સમગ્ર ટીમને સુરેન્દ્રનગર જિલ્લાને પસંદ કરીને આ કેન્સરનો નિ:શુલ્ક કેમ્પ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો છે.

આર.ટી.ઈ કેમ્પમાં જિલ્લાના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર એમ. પટેલ, એસ.પી. પ્રેમસુખ ડેલુ, કમિશનર નવનાથ ગવ્હાણે મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા તેમજ પાર્ટીના સૌ પદાધિઑકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના દરવાજા પર ભારતનું ગૌરવ: ચેમ્પિયન ઘોડા ‘દિલબાગ’ના વંશજનું ભવ્ય સ્વાગત
Next: પાટડીના કલાલા અને વડવાળા હોલ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add