Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર: શ્રી શક્તિ માતાજીના મંદિરે ભવ્ય આરતી મહોત્સવ; ભાજપ અગ્રણીઓ અને માઈભક્તોની હાજરી

surendranagarupdate1@gmail.com 5 March 2026
surendranagar-shakti-mataji-mandir-arti-mahotsav

સુરેન્દ્રનગર શહેરના શ્રી શક્તિ માતાજીના મંદિરે તાજેતરમાં એક ભવ્ય આરતી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે જિલ્લા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા રાણા અને શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવ દરમિયાન 100 થી વધુ ભક્તો અને વિવિધ ક્ષત્રિય અગ્રણીઓએ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય માતાજી’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. આ પાવન અવસરે ઉપસ્થિત સૌ ભાવિકોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Hardik Tamaliya (હાર્દિક ટમાલિયા)

Post navigation

Previous: સુરેન્દ્રનગર: નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ગંગા સ્વરૂપા અને વૃદ્ધ સહાય યોજનાના હુકમોનું વિતરણ
Next: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું રૂ.15.24 કરોડનું પુરાંતવાળુ બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

Related News

Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

user 2 22 March 2026
Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add