Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મેમકા જિલ્લા પંચાયત સીટના કાર્યકરોની મહત્વની બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 March 2026
local-body-elections-jagdish-makwana-memka-meeting

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો નાખવા કમર કસી છે. વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ મેમકા જિલ્લા પંચાયત સીટના કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી હતી અને સંગઠનની તાકાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ધારાસભ્યએ કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ભાજપની ખરી શક્તિ તેના પાયાના કાર્યકર્તાઓ છે. તેમણે દરેક કાર્યકરને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને લોકસંપર્ક વધારવા હાકલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ રામભાઈ ચાવડા અને વઢવાણ ગ્રામ્ય મંડલ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 2026ની ચૂંટણી પૂર્વે આ બેઠકથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌએ ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ લીધો છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Jagdish Makwana (જગદીશ મકવાણા)

Post navigation

Previous: ભોગાવો નદીને પ્રદૂષણમુક્ત કરવા પાલિકાનો એક્શન પ્લાન: 1 કરોડના ખર્ચે દૂષિત પાણીનો નિકાલ અટકાવશે
Next: સુરેન્દ્રનગરમાં PGVCLનો સપાટો: વીજબિલ ન ભરનારા 188 ગ્રાહકોના કનેક્શન કાપી નાખ્યા, કરોડોની વસૂલાત

Related News

Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

surendranagarupdate1@gmail.com 5 April 2026
surendranagar-police-seized-95-lakh-liquor-from-tanker-vastadi-highway

વઢવાણના વસ્તડી પાસે ટેન્કરમાંથી રૂ. 95 લાખનો દારૂ ઝડપાયો

user 2 5 April 2026
સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

સેવાની સુવાસ: વઢવાણનું કોઠારીયા ગામ બન્યું ગોકુળિયું, વજા ભગતની 11મી પુણ્યતિથિએ ભવ્ય કથાનું આયોજન

user 2 5 April 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add