Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.

jeet 10 October 2025
Untitled design_20251010_222927_0000

સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.

પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ખનન પર દરોડા કરી 45 લાખની ક્રેન ઝપ્ત કરાઇ

Join Our WhatsApp Group

 ધ્રાંગધ્રા પંથકમાં રેતી અને પથ્થરનું ખનન ખુલ્લેઆમ થઈ રહ્યું છે ત્યારે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા સોલડી – બાઈસાબગઢ રોડ પરથી ગેરકાયદેસર પથ્થરનું ખનન ઝડપી પાડ્યું હતું. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢિયાર સહિતની ટીમને સોલડી બાઈસાબગઢ રોડ પર પથ્થરનું ખનન થતું હોવાની જાણ થતા જ દરોડો કરતા ખનિજ માફિયાઓના નાસભાગ મચી ગઈ હતી આ તરફ પથ્થરની ખાણ પરથી એક ક્રેન કિંમત ૪૫ લાખ રૂપિયાની જપ્ત કરી આગળની કામગીરી અને જમીન માપણી માટે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ પ્રાંત અધિકારી દ્વારા અગાઉ પણ ગેરકાયદેસર ખનન અને iખનિજ હેરફેર કરતા વાહનોને જપ્ત કરવાના આવ્યા હતા આ ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલુ હતુ એની તપાસ હાથ ધરાઇ છે વધુ એક વખત પથ્થરના ગેરકાયદેસર ખનન પર દરોડો કરતા ખનિજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Illegal Mining (ગેરકાયદે ખનન)

Post navigation

Previous: થાનગઢના જામવાળીમાં દરોડા 5 કુવામાથી ગેરકાયદે કાર્બોસેલ ખનન ઝડપાયું
Next: સુરેન્દ્રનગર: ધોળી ધજા ડેમની સફાઈનો અભાવ, પીવાના પાણીની ગુણવત્તા જોખમમાં!

Related News

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

user 2 22 March 2026
surendranagar-dhangadhra-road-katuda-triple-accident-news

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર કટુડા નજીક ત્રિપલ અકસ્માત: 2ના મોત, 6ને ઈજા

user 2 22 March 2026
Surendranagar Update New Logo

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર પર કબજો કરનારને તલાટી દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add