Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણના ગણપતિ ફાટસરમાં ડોહળા અને દુર્ગંધયુક્ત પાણી વિતરણથી રોગચાળાની દહેશત

user 2 2 April 2026
વઢવાણના ગણપતિ ફાટસરમાં ડોહળા અને દુર્ગંધયુક્ત પાણી વિતરણથી રોગચાળાની દહેશત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ફિલ્ટર વગરનું ડોહળું અને કેમિકલયુક્ત પાણી વિતરણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં શુદ્ધ પાણી પહોંચાડવા માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં ગણપતિ ફાટસર જેવા વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની ફરિયાદો સતત વધી રહી છે.

Join Our WhatsApp Group

આ વિસ્તારના અંદાજે 1000 થી વધુ મકાનોમાં આવતા આ પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું અનુમાન છે કે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી મર્જ થઈ ગયું છે.

આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. રહીશોની માંગ છે કે તૂટેલી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરી શુદ્ધ ફિલ્ટરયુક્ત પાણીનું વિતરણ શરૂ કરવામાં આવે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 6.41 કરોડના આધુનિક ફાયર વાહનોનું લોકાર્પણ
Next: ચોટીલામાં ચૈત્રી પૂનમે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના દર્શન કર્યા

Related News

surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add