Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રાના વાવડી ગામની સીમમાં પોલીસનો દરોડો: 300 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો

user 2 13 March 2026
ધ્રાંગધ્રાના વાવડી ગામની સીમમાં પોલીસનો દરોડો: 300 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશન કામગીરી અંતર્ગત વાવડી ગામમાં સફળ દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે વાવડીથી મોટી માલવણ ગામ તરફ જવાના રસ્તે સીમમાં દેશી દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે.

આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવતા ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવાનો 300 લિટર આથો મળી આવ્યો હતો. પોલીસે આશરે 7500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, દરોડા દરમિયાન આરોપી મુન્નાભાઈ જાદુભાઇ મુલાડીયા હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Desi daru (દેશી દારૂ) Liquor Raid (દારૂ રેડ)

Post navigation

Previous: માલવણ-સેડલા રોડ પરથી ગેરકાયદેસર તમંચા સાથે વૃદ્ધ ઝડપાયા
Next: ધ્રાંગધ્રામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: મહિલા સહિત 6 શખ્સો સામે ફરિયાદ

Related News

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

user 2 22 March 2026
surendranagar-dhangadhra-road-katuda-triple-accident-news

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર કટુડા નજીક ત્રિપલ અકસ્માત: 2ના મોત, 6ને ઈજા

user 2 22 March 2026
Surendranagar Update New Logo

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર પર કબજો કરનારને તલાટી દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ

user 2 22 March 2026

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add