સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમોની ઉપસ્થિતમાં મોકડ્રિલ યોજવામાં આવી..
સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલ આઈ.ઓ.સી.એલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો દ્વારા બોમ એટેકની ઘટના બને ત્યારે રાખવામાં આવતી તકેદારી અને તેવી પરિસ્થિતિમાં શું ધ્યાનમાં રાખવું અને શું કરવું તે અંગેની મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની ટીમો તેમજ આઇ.ઓ.સી.એલ માં ફરજ બજાવતા અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રકારની મોગડીલ નું આયોજન કરવામાં આવ્યું છે..
